માંડવી તાલુકામાં સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ યુવકના મોત થયા છે. જ્યારે એક ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ છે.